Home > આગમન, હાઈકુ > છે વરસાદી – હાઇકુ ગઝલ

છે વરસાદી – હાઇકુ ગઝલ

સામ સામે છે
ઝરુખો, ને સંગત
છે વરસાદી

મેઘધનુષી
માહોલ ને રંગત
છે વરસાદી

ધીમુ ધીમુ જો
પવનનુ એ ગીત
છે વરસાદી

પંખીઓ સંગ
ભીનું ભીનુ સંગીત
છે વરસાદી

જામશે હવે
મહેફીલ, ને રીત
છે વરસાદી

ચડ્યું હિલ્લોળે
કિધુ માને ના, ચિત
છે વરસાદી

થયો ઇશારો
મિલન તણો, મિત
છે વરસાદી

ભીંજાશો તમે
સજની, મારી પ્રીત
છે વરસાદી

— કુમાર મયુર —

  1. July 28, 2009 at 8:11 PM | #1

    ચડ્યું હિલ્લોળે
    કિધુ માને ના, ચિત
    છે વરસાદી
    ભીંજાશો તમે
    સજની, મારી પ્રીત
    છે વરસાદી
    mazza karavi mayur bhai e ,…..khub sarash

  2. July 28, 2009 at 10:58 PM | #2

    વાહ મયુર દિલ જીતી લીધું.

    ભીંજાશો તમે
    સજની, મારી પ્રીત
    છે વરસાદી
    સપના

  3. July 29, 2009 at 2:52 AM | #3

    Good imagination

  4. vishveshavashia
    July 29, 2009 at 7:24 AM | #4

    wah! aatlo aghro prakaar pan tame bahu saras nyaay aapyo che! excellent!

  5. July 29, 2009 at 9:36 AM | #5

    ખુબ જ સુન્દર.

  6. July 29, 2009 at 4:03 PM | #6

    વરસાદી માહોલમાં આટલા બધાં વરસાદી હાઈકુ….મજા આવી ગઈ. સરસ.

  7. July 29, 2009 at 4:08 PM | #7

    khubaj saras

    ભીંજાશો તમે
    સજની, મારી પ્રીત
    છે વરસાદી

  8. July 29, 2009 at 9:42 PM | #8

    આ અઘરા પ્રકારને સરસ રીતે અજમાવ્યો અને ઉઘાડ્યો. કાબિલે-દાદ રચના. હજી આ દરેક સત્તર અક્ષરી હાઈકુ-શેર કોઈ ચોક્ક્સ છંદ/લય માં ઢળી શકે તો અતિ-ઉત્તમ

    આટલી સરસ રચનાને- પહેલા બે હાઈકુ-શેરના સંગત-રંગત પ્રાસ/કાફિયા પછી અંગત પંગત જેવા પ્રાસ/કાફિયાની અપેક્ષા રહે છે.

    જો બીજો હાઈકુ-શેર બદલી ગીત/પ્રીત જેવો પ્રાસ/કાફિયો મૂકી શકો તો વાચકને પછીની પ્રાસ યોજના માટે ચુસ્ત અપેક્ષા ન રહે.

  9. himanshupatel555
    August 4, 2009 at 6:39 AM | #10

    haiku gazal a new experiment, 1st and 3rd part i like it.keep it up

  10. shilpa pathak
    August 6, 2009 at 7:06 PM | #11

    wah wah

  11. August 17, 2009 at 3:27 PM | #12

    વરસાદી હાઇકુ માણ્યું મજા આવી.

  12. September 27, 2009 at 6:31 PM | #13

    વાહ દોસ્ત, હાઈકુ ને ગઝલ ના શેર માં કે ગઝલ ને હાઈકુમાં લયબંધ રીતે રજૂઆત કરતો પ્રથમ વાર જોઈ રહ્યો છું, વાંચી રહ્યું છું. સરસ નવતર પ્રયોગ અને અભિવ્યકિત, અને એક એક સુંદર શેર બદલ તમને અંતરથી શુભેચ્છા!

  13. સથવારે
    November 25, 2009 at 8:47 PM | #14

    bahot khub yar lage raho

  14. December 9, 2009 at 1:13 PM | #15

    very nice…

    excellent haiku on varsad…

    maja aavii gai.

    keep doing good work.

  15. December 10, 2009 at 5:57 PM | #16

    થયો ઇશારો
    મિલન તણો, મિત
    છે વરસાદી
    very nice haiku

  16. Patel Popatbhai
    January 13, 2010 at 11:08 AM | #17

    Kudrat Ane Prit vachche
    ketlu sundar varnan !!!

  17. January 14, 2010 at 7:38 PM | #18

    સરસ રચના મયૂરભાઇ
    પંચમભાઇના સૂર સાથે સૂર પુરાવુ છું.પ્રયોગ ખરેખર કબિલે દાદ છે.

  1. No trackbacks yet.

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s