Home > આગમન, હાઈકુ > કેમ હોય છે. ?

કેમ હોય છે. ?

રટણ તુજ
નામનું, મુજ હૈયે
કેમ હોય છે. ?

જવાબ દિધો
ધડકને, એજ તો
પ્રેમ હોય છે.!

— કુમાર મયુર —

  1. January 11, 2010 at 10:23 AM | #1

    વાહ મયૂર ખુબ સરસ હાયકુ થયા..આભાર મુલાકાત માટે…

    તારા વગર
    કેમ જીવુ કહે તું
    આવો પ્રેમ છે?
    સપના

  2. January 12, 2010 at 6:41 PM | #2

    મયૂર ગમ્યાં હાયકુ આવજો મુલાકાતે..

    ના ક્દી ખૂટે
    એક પર જો રહે
    પ્રેમ પૂરતો !

  3. January 13, 2010 at 9:10 AM | #3

    ખુબ જ સરસ..
    અભીનન્દન.

  4. Patel Popatbhai
    January 13, 2010 at 11:35 AM | #4

    SARAS

  5. Ramesh Patel
    January 14, 2010 at 11:01 PM | #5

    જવાબ દિધો
    ધડકને, એજ તો
    પ્રેમ હોય છે.!
    …….
    મજાનું હાઈકુ.

    સુંદર બ્લોગ અને અભિવ્યક્તિ માટે અભિનંદન.

    શુભ મકર સંક્રાન્તિ.

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

  6. January 18, 2010 at 5:15 PM | #6

    મજાનું હાઇકુ, ગમ્યું.

  1. No trackbacks yet.

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s