મારા વિષે

અક્ષર ના વિશ્વને શબ્દ માં ઢાળી એક લય આપવો મારા માટે ઘણું અઘરુ કામ હતું છતા મે એક પ્રયત્ન કર્યો છે.


મારા બ્લોગ પર આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. આશા રાખુ છુ તમને નિરાશા નહી મળે.


——કુમાર “મયુર”——

  1. chandravadan
    મે 28, 2009 at 9:57 AM | #1

    Dear Mayur….1st time to your Blog & enjoyed reading & knowing you. My Congratulations for the Blog ! Welcome to Gujarati WebJagat ! Thanks for your visit to my Blog Chandrapukar & may you REVISIT too !
    Dr. Chandravadan Mistry ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com

    • aagaman
      મે 28, 2009 at 10:30 AM | #2

      ચંદ્રવદનભાઇ

      આપે મારા આમંત્રણને સ્વિકારી મારા બ્લોગ ની મુલાકાત લીધી એ બદલ આપનો ખૂબ આભારી છુ.

      આપ અવારનવાર બ્લોગ પર આગમન કરતા રહો. અને પ્રતિભાવ મોકલતા રહો.

      આપના પ્રતિભાવ મને ઘણો પ્રોત્સાહીત કરે છે.

      મયુર પ્રજાપતિ
      http://www.aagaman.wordpress.com

  2. મે 28, 2009 at 11:43 AM | #3

    મયુરભાઈ..
    તમારો બ્લોગ જોઈ આનંદ થયો. માતૃભાષાની સેવા કરવાનું તમે બીડું ઝડપ્યું છે..તો લગે રહો..! મારી હાર્દિક શુભેચ્છાઓ.

  3. મે 28, 2009 at 11:50 AM | #4

    Hi Mayurbhai,

    Good Work – Keep it Up !!

    Maro pan gujarati shayri no blog che. mane asha che e tamne gamse !!
    http://gujaratishayri.wordpress.com

    Regards,
    Amit Panchal

  4. abhijeet bhinde
    મે 29, 2009 at 9:17 PM | #6

    aagamanbhai……….wah khuub j saras blog chhe aa aapno,,………

  5. parichitt
    મે 30, 2009 at 9:49 AM | #7

    ખૂબ જ સરસ !

    બસ આમ જ લખતા રહો

    વેદાંત

  6. Ramesh Patel
    મે 31, 2009 at 9:45 AM | #8

    very nice sankalan.
    Congratulation ખૂબ જ સરસ !

    લખતા રહો

    Enjoyed.
    RameshPatel(Aakashdeep)

  7. June 1, 2009 at 10:09 AM | #9

    પ્રિય મયુરભાઈ,
    ગુજરાતી બ્લોગ જગતમાં આપના ‘આગમન’ને સહર્ષ આવકારું છું. વીશ્વને શબ્દમાં ઢાળી એક લય આપવાના આપના આ ખૂબ જ સરસ અને સરાહનીય પ્રયાસને બીરદાવતા હું ધન્યતા અનુભવું છું. બસ આમ જ લખતા રહો..
    ગોવીન્દ મારુ
    govindmaru.wordpress.com/

    • aagaman
      June 2, 2009 at 1:13 PM | #10

      ગોવિંદભાઇ,

      આપે મારા બ્લોગ પર આગમન કર્યુ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

      આપ અવારનવાર આગમન કરતા રહો અને,
      આપના બહુમુલ્ય પ્રતિભાવ આપતા રહો.
      આપના પ્રતિભાવ મને ઘણો પ્રોત્સાહિત કરે છે.

      http://www.aagaman.wordpress.com
      Mayur Prajapati

  8. June 1, 2009 at 6:13 PM | #11

    bahu sunder blog banavio che
    બસ આમ જ લખતા રહો..

  9. June 1, 2009 at 6:37 PM | #12

    thanks. coperation sure apsihu tame saras kam karo cho tamru orkut id kau che?????
    mara blog ma pan tame tamra abhipryo apjo ple…
    http://www.orkut.com/Main#Home.aspx?rl=t
    a maru orkut id che..tame mane frend req send karo ne ha darek navi rachna pchi mane send karjo ple…
    shilpa

  10. June 1, 2009 at 7:45 PM | #13

    સ્વાગત અને શુભેચ્છાઓ.

  11. June 1, 2009 at 11:14 PM | #14

    Dear Mayur, aa tamara blog ni mulakat lidhi bas…sunder chhe..gazal game chhe ..tame prayog karyo te saaru pan mane zazi khabar nahi…mare tamari pasethi shikhvanu chhe…Best wishes..

    • aagaman
      June 2, 2009 at 1:09 PM | #15

      Dilipbhai

      Thanks for the visit.

      and i invite you to revisit again and again.

      and pls leave comment

      Mayur prajapati

  12. June 2, 2009 at 7:23 AM | #16

    welcome to this beautiful net world….all the best..

    nice starting..keep it up..

    http://paramujas.wordpress.com

  13. June 2, 2009 at 1:28 PM | #17

    Hi,

    As i am gujarati,want to say only one sentence that,

    “If any gujju want to feel a really gujarati feelings,his/her surely visit your blog at least once”

    Jay Jay Garvi Gujarat!!

  14. deepak parmar
    June 2, 2009 at 7:11 PM | #18

    Mayur,

    Welcome to GUJJARI WORLD…

    Best wishes and keep writing and posting such good poetry.

    Regards,
    Deepak Parmar

  15. kirankumar chauhan
    June 3, 2009 at 5:35 PM | #20

    મયુરભાઇ આપના સોરી હવે અમારા બ્લોગમાંથી પસાર થવું ગમ્યું. વારંવાર મળીશું.

  16. June 4, 2009 at 3:31 PM | #21

    મયુરભાઈ, આપનો બ્લોગ ખૂબ જ સુંદર થયો છે.
    Keep it up !

  17. June 16, 2009 at 3:38 PM | #22

    mayur,

    i like your blog.. very well developed and managed. i really enjoyed readig over here…

    dhadkan…

  18. June 18, 2009 at 3:11 PM | #23

    swagat

  19. Chaitanya Maru
    June 19, 2009 at 3:58 PM | #24

    Dear Mayurbhai,
    very good. I am really impressed. Suddenly, one feels that Gujarati Bhasha haju pan Dhabke chhe !!!!!!!!

  20. Hiren Mehta
    June 25, 2009 at 8:16 PM | #25

    Bhai Mayur AAGAMAN joe ne mara aa prayash mate na shabdo rupi motio to ghana 6e pan ene vakya rupi dora ma parovva e aa AAGAMAN mate bahu j tu6 ganashe ete bas khobo bhari ne e motio no j sharash swikar kari le.

    _ Hiren

  21. June 28, 2009 at 10:57 AM | #26

    Welcome Mayur my friend.

    Sapana

  22. June 30, 2009 at 12:22 AM | #27

    જય ગુરુદેવ,
    મયુરભાઈ,

    ગુજરાતી બ્લોગ જગતમાં આપના બ્લોગ ‘આગમન’માં દરરોજ નવું નવું આગમન થાય તેવા સુંદર પ્રયાસો કરો તેવી હાર્દિક શુભેચ્છા, આપનો વિશેષ પરીચય આપશો.

    કાંતિભાઈ કરસાલા,
    http://gaytrignanmandir.wordpress.com

  23. July 12, 2009 at 7:40 AM | #28

    aaje pacho tamara blog per aviyo bahu gamiu

  24. sudhir patel
    July 13, 2009 at 2:05 AM | #29

    Welcome in Gujarati Blog World and wish you all the best!
    Enjoyed your work. Keep it up!
    Sudhir Patel.

  25. September 7, 2009 at 9:40 PM | #30

    મયુરભાઈ,
    ખૂબ જ સરસ !
    તમારો બ્લોગ જોઈ આનંદ થયો. માતૃભાષાની સેવા કરવાનું તમે બીડું ઝડપ્યું છે..તો બસ આમ જ લખતા રહો..! મારી શુભેચ્છા.

  26. September 27, 2009 at 6:40 PM | #31

    Very Nice blog !
    ખુબ જ સરસ અને પ્રથમ નજરે જ ગમી જાય તેવો બ્લોગ.
    લખતા રહો અને ઉત્કૃષ્ટ કૃતિઓ આપતામ રહો…શુભેચ્છા સહ..

  27. vasudhavanol
    October 7, 2009 at 1:55 PM | #32

    Amazing blog !
    u creat great poems. i like its. i also try to write something. but when i see ur creation really amazing words u used. its come out from ur heart.
    plz visit my blog http://vasudhav.wordpress.com
    i just try to write so may be some mistake happen there, if u see it then tell me. becz hu to pa pa pagli karu chu haju………

  28. December 2, 2009 at 12:08 AM | #33

    મયુર ભાઇ, આપનું આગમન આગવું છે.અભિનંદન.
    આપ ને બ્લોગમાં આમંત્રુ છું http://naadyog.wordpress.com/

    મારી હિંચકા યુનિવર્સિટીના પરિપાક રુપે આવતું અજ્ઞાન ઓકી રહ્યો છું.જેના મૂળમાં ચોખામાંથી કુસકી દૂર થઇ જાય ત્યાં સુધી વિષયને તળેઉપર કરવાની ભાવના છે કદાચ જ્ઞાન પ્રાપ્ત કરવાની મારી બાલીશ સમજ્ણ પણ.

    ઇતિહાસ ગવાહ છે કે પ્રશ્નોપનિષદ એ મહર્ષિ પિપલ્લાદ પાસે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા ગયેલા છ યુવાન ઋષિઓના પ્રશ્નોનો પરિપાક છે. અને ‘ભગવદ ગીતા’ પણ કૄષ્ણ અને અર્જુનનું પ્રશ્નોપનિષદ. તેવી જ રીતે ‘યોગવસિષ્ઠ’ પણ શ્રી રામ અને વસિષ્ઠ્નો વાર્તાલાપ.

    બસ, આવા ધૂની ખ્યાલ સાથે ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે તેમ वादे वादे जायते तत्वबोधः તેવા હેતુથી વહેચીને માણવાનો મારો પ્રયત્ન છે. ‘જીવતા પ્રશ્નો’ને વલોવીને, વિવાદમાંથી સંવાદ શોધવાનો પ્રયત્ન છે.આપની સક્રિયતા એ જ મારી અપેક્ષા છે.આપની સમજ-સૂચનને અહિંયા પુરતો અવકાશ છે. અવશ્ય આવકારીશ. વિષયનો વિચારસેતુ બંધાય અને વલોવાય તો જ વિશિષ્ઠ ઉપજે. કેમ કે પ્લેટોના કહેવા મુજબ આ સૃષ્ટિ વિચારોની જ તો બનેલી છે.

    પ્રશાંત વિષ્ણુ સોની

    ગ્લાસ્ટનબરી.CT, USA

  29. December 20, 2009 at 12:49 AM | #34

    wah..khub j sundar blog chhe..
    khub khub abhinandan,,,
    aapni krutio kharekhar kabile-tarif chhe..

    –Jagat
    (http://vicharjagat88.wordpress.com)

  30. ASAL PALANPURI
    January 15, 2010 at 1:33 PM | #35

    BAHOT KHUB JANAB GAJAL WAKE BAHOT ACHHI LAGI AESE HI JAJBATO KI JUBA BANE RAHE ..Q KI DI DIL KI AAWAJ KO ALFAJ KE SIVA KOI BHI MANJIL NAHI DE SAKTA HE..CNGRTS LOT DEAR KUMAR MAYUR..
    -ASAL PALANPURI
    http://WWW.SSPBK.WORDPRESS.COM PLS VISIT IT

  31. January 20, 2010 at 5:08 AM | #36

    સરસ બ્લોગ બનાવ્યો છે. વિદેશી કવિતાઓ ગુજરાતીમાં માણવા મળે તે ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા છે. શુભેચ્છાઓ સાથે…ધન્યવાદ !

  32. Zinal
    January 24, 2010 at 3:37 PM | #37

    કેમ છો મયુર ….બહુ જ સરસ બ્લોગ છે.ખુબ જ ધન્યવાદ…નવી ગઝલો ની રચનાઓ માટે શુભેચ્છાઓ…

  33. February 10, 2010 at 2:00 PM | #38

    bahuj sars rachana chhe

  34. April 19, 2010 at 11:04 AM | #39

    I like ur poems

  35. parmar narendra
    February 23, 2011 at 9:38 AM | #40

    hi…….
    hello……..
    Mayurbhai………..
    your blog is very nice…………..

  36. Monika
    September 14, 2011 at 12:11 PM | #41

    Hi Mayur …………..

    It’ s very nice blog.u made great poems. i like its.

    You can contact me on my email ID :- monika.parmar87@gmail.com
    Monika.

  37. December 12, 2011 at 10:15 PM | #42

    Hi………….
    very nice blog……..
    contact on my id………panchalanu@rocketmail.com

  1. No trackbacks yet.

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s