Archive

Archive for the ‘વિણેલા મોતી’ Category

મારુ અને તારુ

ઇશ્વર મનુષ્યને ઉદ્દેશીને

જો તુ એમ કહે કે આ મારૂ, તો હું તને મારુ
અને
જો તુ એમ કહે કે લે, આ તારુ,  તો હું તને તારુ

–સુભાષ ઠાકર   (દુરદર્શનમાં પ્રસારિત થતા કાર્યક્રમ ગમ્મત ગુલાલ માંથી ) –

પીછેહઠ

“હું ધીમે ચાલુ છું પણ પીછેહઠ કરતો નથી”

— અબ્રાહમ લિંકન —

“લાંબી કૂદ માટે છલાંગ મારવા જ હું પીછેહઠ કરુ છુ”

— બેન જોનસન —

સુવિચાર

“જ્યારે લાગે કે જીવનમાં કંઇજ બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે.”