મિત્રો,
મારા આ બ્લોગમાં સુવિખ્યાત કવિની રચનાઓ, ઉપરાંત
મારી સ્વરચનાઓ “મયુર અભણ” ના ઉપનામે રજુ કરેલી છે.
અને કેટલીક એવી રચનાઓ છે. જેના કવિઓના નામ હું નથી જાણતો.
તેથી જો કોઈ કોપીરાઇટનો ભંગ થતો હોય તો સત્વરે જણાવી દેવા નમ્ર વિનંતી છે.
———————————————————-
હાઇકુ
ચર્ચાનો દોર,
સંસદમાં સૌ ચોર
પ્રજા લૂંટાય.
——————
યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.
— મયુર “અભણ” —
યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.
bhuj saras keep it…
યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.
adbhut !!!!!
યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.
– કુમાર “મયુર” –
Bhale hinchako khaali, hinchaka par bethanaar chhe Maali,
Pyaar-bharel Aa Blog-baagno Mayur chhe Maali !
Keep writing ! See you on Chandrapukar !
http://www.chandrapukar.wordpress.com
Mayurbhai tame bolavo ane ame na avia chale to tamari site par pan kai mukavu che email address par par mail kari ne kejo kya kavy post karvu che
યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.
just super…. keep it up
bane hauyku bahu sunder che
Dear mayur,
welcome back
.યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.Touched my heart.
Pls read Hinchako In my blog..
sapana
રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને,
પછી કોને ખબર તમને યાદ રહું ન રહું.
hauyku kharekhar saras che
એમાકોંપ્યુટરમાં ગુજરાતી વાચવાની મજા આવી.એમાંએ હાઇકુ ઓછા શબ્દો ને જાજી વાતો મજા આવી.
કાકુ.દેસાઇસ.નેટ બ્લોગ પર થોડી મે કવીતા લખી છે. કદાચ તમને ગમશે.
great work mayur.
ખુબ સરસ. હિંચકો દોલાયમાન હોય છે કે આપણે?
http://www.agravatvimal.wordpress.com
Sras Haiku
Prjatantra ni Nabali Baju.
Maro Javab Matra Aej Batavava mate chhe.
Tamari Rachana ,Men Vanchi.
SUPERB VERY GOOD
યાદો ભરેલો,
ખીંચોખીંચ ને, છતાં
હીંચકો ખાલી.
REALLY VERY GOOD