ઈન્ટર્વ્યુ Posted on મે 26, 2009 by મયુર ઈન્ટર્વ્યુ હતુ નોકરી માટે હું સર્વ પ્રકારે તૈયાર હતો મહેનતનું સર્ટિફિકેટ લીધુ સફળતાનું ડોનેશન હતું અને અનેક આશાઓની હતી ઘણી લાગવગ છતા ઈન્ટર્વ્યુ આપ્યા પહેલાજ પરિણામ આવ્યું રિજેક્ટ. —-કુમાર “મયુર”— Rate this:Share this:FacebookTwitterLinkedInવોટ્સેપLike this:Like Loading... Related
સાચી વાત છે. આવુ થતુ જ આવ્યુ છે. But as its said “Success is the process of going from one failure to another failure without loosing hope and faith.” જવાબ આપો
સાચી વાત છે. આવુ થતુ જ આવ્યુ છે.
But as its said “Success is the process of going from one failure to another failure without loosing hope and faith.”