એના આગમન વેળા……..

ભયાનક આંખો અને વિકરાળ ચહેરો
એના હસવાથી ફુલ ખિલે, લાગતુ નથી,

એનુ ચાલવુ જાણે હોય “ભૂકંપ” નો આંચકો
એના આગમનથી “વસંત” આવે, લાગતુ નથી,

ને સાથે જ હોય છે હંમેશા, દુર્ગંધ નું સામ્રાજ્ય
શ્વાસો થી આ વાર જીરવાય, લાગતુ નથી,

ઝૂલ્ફો વિખરાઇ ને અંધકાર વ્યાપી ગયો
કાલ સવારે સૂરજ ઉગે એમ લાગતુ નથી,

ભરમાયા છે હવે તો કોલેજના યુવાનો પણ
“એશ” સાથે ય દિલ લગાવે, લાગતુ નથી,

હેમખેમ ઉપાડી લેજે પ્રભુ આ ભયાનક ઘડી થી,
મારા થી હવે વધુ જીવાય, એમ લાગતુ નથી.

——કુમાર “મયુર”——


4 thoughts on “એના આગમન વેળા……..

  1. Bhai shri Kumar ‘Mayur’,

    Tamara Amantrane tmara blog ni mulakat lidhi, Ek navo blog achi teni sathe alag alag vibahgo banavi gothavava ane teni par niyamitpane kainka post karata rahevu ghnu mahakut valu ane samay mangi le tevu kaam 6e, te mate tamne abhinandan, mane khabar nathi ke tame kyan vaso 6o, Gujarat ke pachhi, India ni baahar ???

    Tamari rachana vishe em lakavun pade ke aane gazal ni paribhasha ma muki na shakay, Gazal ne enu potanu bandharan 6e tema, kafia, radif ane vajan sashavavu pade, tamaro prayatna chokkaspane saro 6e, bhasha abhivyakti vi. saru 6e, pan lagbhag darek she’r ma nakaratmakta 6e, amuk suruchi bahng thay eva pan 6e. aa pan jovavun joie..

    Pratham parichaye atli tika kari 6e, pan lagyu evu lakhyu 6e, kharab lagyu hoy to dargujar karasho…..

Leave a reply to zankar09 જવાબ રદ કરો