સજાગ નથી

લીન ઇશ્વરની યાદમાં રહેવું
એ અનુરાગ છે વિરાગ નથી

પ્રેમમાં વહેંચણી જરૂરી છે.
દર્દના કોઇ પણ વિભાગ નથી

મારી દ્રષ્ટિએ બિનજરૂરી છે.
જે તજું છુ એ મારો ત્યાગ નથી

હાથથી ખોજ, ચાલ અંધારે
હાથ તો છે, અગર ચિરાગ નથી

મસ્ત હું એકલો જ ક્યાં છુ ’મરીઝ’
મારી તકદીર પણ સજાગ નથી.

— મરીઝ —

Advertisements

One thought on “સજાગ નથી

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s