આંસુ

કહે છે આંખોના આંસુ
અમે આંખોમા નહી માસુ

રોકશો તમે ખાસુ
અમે રોકે ન રોકાશું

હાસ્ય એ છુટા થાસું
તો દુ:ખે વળી પાછા આવશું

ભાવે ભીના થાશું
તો સુકાયે ના સુકાશું

યાદે કોઇની જાશું
તો યાદ કરીશું ખાસુ

યાદે જો દુ:ખી થાશું
તો બમણા થઇ જાશું

લાંબી ભેટે ભેગા થાશું
તો હસતા હોઠે ભળી જાશું

ને ખીલસે ઘડીક આસું
તો ક્યાંય ખોવાઇ જાસું

— કવિનું નામ હુ જાણતો નથી —

Advertisements

One thought on “આંસુ

  1. વિચારોનું વૈવિધ્ય છે તમારી રચનાઓ માં. ગઝલ ઉપર પણ સારી હથોટી છે. છંદ ઉપર પણ થોડું ક ધ્યાન આપશો તો ઓર નિખાર આવશે.

    મારા બ્લોગની મુલાકાત લેવા આમંત્રણ છે. http://www.manpalanpuri.wordpress.com

    -‘મન’ પાલનપુરી (મનહર એમ.મોદી)

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s