માણસ

માણસ, માણસને માણસ ન સમજે તે માણસ નથી કોઇ માણસ,
માણસ માણસ હોવા છતાંય માણસાઇને નેવે મુકતો માણસ,
માણસ માણસને માણસ કહેતો, માણસે માણસે કપરો માણસ,
હોય માણસ તો થા માણસ, તો ય માણસ માણસને નડતો માણસ.

— કુમાર “મયુર” —

Advertisements

9 thoughts on “માણસ

 1. માણસ, માણસને માણસ ન સમજે તે માણસ નથી કોઇ માણસ,
  માણસ માણસ હોવા છતાંય માણસાઇને નેવે મુકતો માણસ,
  માણસ માણસને માણસ કહેતો, માણસે માણસે કપરો માણસ,
  હોય માણસ તો થા માણસ, તો ય માણસ માણસને નડતો માણસ.

  Very nice thought.

  Sapana

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s