એક,
સુંદર અને સોહામણું
નાજુક અને નમણું
પ્રેમ તણું
હકીકતની દહેશતથી,
જરા ગભરાયેલ,
મુજ નયનથી,
એક,
સ્વપ્ન ખોવાયું છે,
કોઇનેય,
મળ્યું છે ખરું ?
— કુમાર મયુર —
એક,
સુંદર અને સોહામણું
નાજુક અને નમણું
પ્રેમ તણું
હકીકતની દહેશતથી,
જરા ગભરાયેલ,
મુજ નયનથી,
એક,
સ્વપ્ન ખોવાયું છે,
કોઇનેય,
મળ્યું છે ખરું ?
— કુમાર મયુર —
bahu saras
are yar te to mane maliu che
su te tamaru che?
bahu sunder che tamaru sapanu bhai
ટૂંકું અને સરસ કાવ્ય. સ્વપ્ન ખોવાયા પછી હકીકતનો સામનો કરતા આવડી જાય છે. એટલે બંને બાજુ ફાયદો તો છે જ.
Ha, sapanu malyu hatu pan have khabar padi konu che.
ha ha ha ha
Mane aem hatun
Manas svapnama khovay
Svapnu khpvanu !!!