“અન્ના હજારે”

’ભ્રષ્ટાચાર’ ને

કહે ’ભારત છોડો’

અન્ના હજારે

ખૂંચે આંખમાં

હવે ’સરકાર’ને

અન્ના હજારે

લાઠી કે ગોળી

તૈયાર બેઠા ખાવા

અન્ના હજારે

મોત ભલે હો

અડગ રાહ પર

અન્ના હજારે

સત્ય અહિંસા

ગાંધીજી ને મારગ

અન્ના હજારે

લોકપાલ ના

એ ખરા લડવૈયા

અન્ના હજારે

દિલ્હી, જનતા

જંતર મંતર ને

અન્ના હજારે

આમરણાંત

અનશન પર જો

અન્ના હજારે

ફરી આઝાદી

કરે હાકલ, વીર

અન્ના હજારે

આજ દેશના

’છોટે ગાંધીજી’ નામ

અન્ના હજારે

—- કુમાર મયુર —-


5 thoughts on ““અન્ના હજારે”

 1. anna hajareji hum aap ke shath hai aap aage batho or hamari jarurat ho to hum pure gujrat me aap ki avaj pohchaneka kam ghar ghar jake karenge.bas aap ke aavaj ki der hai mere layak koi kam hoto muje bataye my name :CHIRAG G THAKKAR From “SURAT” IN “GUJRAT” MY MOBILE NO: “09510334499” AND “09825271941” pl z sir mere layak kam ho to muje batana

 2. શ્રી મયુરભાઈ,

  કરે હાકલ, વીર

  અન્ના હજારે

  આજ દેશના

  ’છોટે ગાંધીજી’ નામ

  અન્ના હજારે

  ભ્રષ્ટાચારનું રણશિંગું ફૂકનાર અન્ન હજારે વિષે

  અનમોલ રચના.

 3. anna ji ap ko pranam. ap desh ke liye ek achcha kaam kar rahe ho, par koi neta yeh saccha aur achcha kaam pasand kyun nahi karta he ?.yeh desh ka durbhagya he !. ab in sabhi me koi saccha neta he hi nahi ?.sabhi desh ko loot rahe he. haram ka bhattha kha rahe he !. log bhi unhi ko vote de kar murakh ban rahe he !. bharat desh ki janta andhi ho gayi he ?. murakh he ?.. in sabhi netao ko shiksha dene ka samay aagaya he. abhi nahi to kabhi nahi. desh ki janta chahe to desh ka dukh dur ho nahi to……

 4. ભાઈ શ્રી તમારો બ્લોગ ગમ્યો.અન્ન હઝારે વિષે સારું લખ્યું છે. મેં પણ આવું કઈંક લખવાનો પ્રયત્ન કર્યો હતો. લિંક અહી આપું છું સમય મળ્યે વાંચશો….http://chandrakantmanani.wordpress.com/2011/08/19/અન્ના-હજારે/

Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s