ઝાકળ બિંદુ

આજકાલ ચર્ચામાં રહેલ પ્રત્યુષા બેનર્જીની આત્મહત્યાનો કેસ, બસ એક જ વાત શીખવી ને જાય છે, આજના યુવાધન ફિલ્મ-સીરીયલની ઝાકમઝાળ ભરી દુનિયાથી એટલા બધા અંજાઇ જાય છે કે જ્યારે વાસ્તવિકતાથી રૂબરૂ થાય છે ત્યારે પોતાનો આત્મવિશ્વાસ અને મનોબળ એ રીતે ખોઇ બેસતા હોય છે કે જાણે જીવન એક ખોવાની વસ્તુ છે અને બસ, એને ખોઇ જ બેસતા હોય છે. ઘણા લાંબા સમય પછી ઉપરોક્ત વિષયને અનુલક્ષીને એક હાયકુ પ્રસ્તુત કરુ છું

 કડવું સત્ય

મોહમયી નગરી

ઝાકળ બિંદુ

 

– – – મયુર ’અભણ’ – – –


Thanksm, For Join

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s