રમણઘેલો – એક ટ્રેલર


સોશીયલ મીડિયામા વાયરલ થયેલો એક વિડીયો, જેમા એક સ્કુલમાં ભણતી યુવતી આંખોના ચેનચાળા કરીને દેશના લાખો યુવાઓને બેચેન કરી મુકે છે સોશીયલ મિડીયામાં તો એને એક નેશનલ સેન્સનેસ્નલ ન્યુઝ બનાવી દેવામાં આવે છે, પરંતુ એનાથી પણ મોટી સેન્સનેસ્નલ ન્યુઝ ત્યારે બને છે જ્યારે ભરબપોરે અજાણ્યા યુવકો દ્વારા એ  યુવતીનું અપહરણ કરી લેવામાં આવે છે … More રમણઘેલો – એક ટ્રેલર

Advertisements

૯૦ માર્ક્સનું છુટી ગયું


પરીક્ષાનું છેલ્લું પેપર પુરૂ થઇ ગયું હતુ, કોલેજની બહાર મેળા જેવુ ભરાયું હતુ, સ્ટુડન્ટ્સ એકબીજા જોડે સવાલ જવાબ શેર કરી રહ્યા હતા, તો કોઇ વેકેશન નો પ્લાન બનાવી રહ્ય હતા, તો કેટલાક સ્ટુડન્ટ્સ તો વળી પોત-પોતાનું પરીક્ષાનું પરિણામ અત્યારથી જ ડિક્લેર કરી રહ્યા હતા, આવું જ એક છ-સાત છોકરીઓનું ટોળું કેન્ટીનથી થોડે દુર ઊભુ હતુ, … More ૯૦ માર્ક્સનું છુટી ગયું

शख्स


जानकर भी अनजाना सा लगता है हर शख्स अब बेगाना सा लगता है खुदगर्जी रिस्तो का सबब है ‘मयूर’ हर शख्स अब बहाना सा लगता है —– મયુર ‘અભણ’—–

આખિર કોન હું મૈ ?


હિન્દું હું ? મુસ્લિમ હું ? યા શિખ યા ઇસાઇ હું ? યા કોઇ ઇન્સાન હું મૈ ? આખિર કોન હું મૈ ? — મયુર “અભણ” — રૂખ્સદે ઇશ્કકા યહી સબબ હોતા હૈ મહેબુબ બેહયા વ બેઅદબ હોતા હૈ — મયુર “અભણ” —  

શબ્દોની શી જરૂર ?


એક ઉગમણા પ્રભાતે દિવસ ભરની ભાગદોડ નો કાર્યક્રમ ગોઠવતાં ચિત-પરિચિત સંબંધીઓની વચાળે અટવાયેલું, એકલું, અટુલું નોખું તરી આવતુ એક નવપરિણિત યુગલ. ચહેરે ડરનો આભાસ ને ખુશીથી ઉછાળા મારતું મન. કોઇ જોઇ જશે તોં ? ને સર્જાતી ઇશારાઓથી સવાલ-જવાબની આપલે અને પછી રચાતી સ્પર્શની હારમાળા ભાગતું-દોડતું ધબ-ધબ, ધબકારા કરતું હ્રદય, પુર ઝડપે ચાલતું શ્વાસોનું આવાગમન જો, … More શબ્દોની શી જરૂર ?

જરા હળવેકથી


સ્મિત લઇ બધુ મુજ જીવન થી સજાવી દઉં તુજ હોઠ પર અને જરા હળવેકથી તુજ ભીની ભીની આંખથી આંસુઓ ને ચોરી જઉં — મયુર “અભણ” —