કેટલીક વિદેશી કહેવતો


જો તમે નાણા ઉધાર આપો છો તો કાં તો નાણા ગુમાવો છો અથવા નવો શત્રુ મેળવો છો. —  આલ્બેનીયા  — તમે જે નિહાળો છો તેમાંથી અડધું જ સાચું માનો, અને જે સાંભળો છો તેમાંથી કશુંય સાચું ન માનો. —  ક્યુબા — ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે. — ઇંગ્લેન્ડ — જે … More કેટલીક વિદેશી કહેવતો