રમત – ૩


“અનિકેતનો એક એક શબ્દ કે. ડી. મહેતા માટે ચોંકાવનારો હતો. એની વાતમાં વિશ્વાસ મુકવો કે નહી એ પણ એક સવાલ ઉભો કરતું હતું. સપનામાં જે દેખાય એ સાચું થાય એ સાંભળ્યું છે. પણ એની વિડીયો સી.ડી. બને, પહેલી વાર સાંભળ્ય઼ું. કાં તો આ છોકરો અમને મુરખ બનાવી રહ્યો છે કાં તો પછી એની સાથે કોઇ … More રમત – ૩

રમત – ૨


ટી.વી. ઓન કરતા જ “બ્રેકીંગન્યુઝ” ભારતના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ માણેકલાલ શાહની દિલ્હી સ્થિત “માણેકભવન”માં લાશ મળી, માણેકલાલ શાહ એક એવું નામ અને ઉદ્યોગજગતનો એક એવો સિતારો, જે પોતાની ચમકથી સમગ્ર વિશ્વને આંજી નાખવા તત્પર હતો અને આજ અચાનક જ એ સિતારો ખરી પડ્યો. પ્રાપ્ત માહિતી અને પ્રાથમિક તપાસ પરથી માણેકલાલ શાહે આત્મહત્યા કરી હોય એમ ચર્ચાઇ રહ્યુ … More રમત – ૨

રમત – ૧


છેલ્લા અડધા કલાકથી તુ શું બકવાસ કરી રહ્યો છે, મારી કંઇજ સમજમાં નથી આવતુ, સર હું બકવાસ નથી કરી રહ્યો હું સાચું બોલી રહ્યો છું તમે સમજતા કેમ નથી ? જો છોકરા હવે બહું થયું, આ પોલીસ સ્ટેશન છે પાગલખાનું નથી, તારી આ મજાક તને ભારે પડી શકે છે., તારી ભલાઇ માટે કહું છું, ચુપચાપ … More રમત – ૧