મારુ અને તારુ
જૂન 17, 2009
ઇશ્વર મનુષ્યને ઉદ્દેશીને જો તુ એમ કહે કે આ મારૂ, તો હું તને મારુ અને જો તુ એમ કહે કે લે, આ તારુ, તો હું તને તારુ –સુભાષ ઠાકર (દુરદર્શનમાં પ્રસારિત થતા કાર્યક્રમ ગમ્મત ગુલાલ માંથી ) —

“હું ધીમે ચાલુ છું પણ પીછેહઠ કરતો નથી” — અબ્રાહમ લિંકન — “લાંબી કૂદ માટે છલાંગ મારવા જ હું પીછેહઠ કરુ છુ” — બેન જોનસન —
“જ્યારે લાગે કે જીવનમાં કંઇજ બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે.”