ડર છે
વસી જવું છે આપની, સાગર જેવી આંખોમાં પણ, ડૂબી જવાનો ડર છે. પામવું છે સ્થાન આપના, ખુબસૂરત દિલમાં પણ, બેવફાઇનો ડર છે. — Unknown poet —
વસી જવું છે આપની, સાગર જેવી આંખોમાં પણ, ડૂબી જવાનો ડર છે. પામવું છે સ્થાન આપના, ખુબસૂરત દિલમાં પણ, બેવફાઇનો ડર છે. — Unknown poet —
ખરેખર તમે જેને, ઝાકળ કહો છો, તે તો, આખી રાત, ઘાસ પર બેસીને, રડેલી ચાંદનીના આંસુ છે — unknown poet —
“સૌ પોત પોતાની પ્રેમીકાને વ્હાલથી ભરે બકી, તો જ આ વાતાવરણમાં છે વરસાદ થવાની વકી.” — unknown poet —
જેના માટે, મે છોડ્યા શ્વાસ, એજ આવી પૂછે છે., કોની છે આ લાશ !! — unknown poet —
હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઇ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે, એ વાત મને મંજુર નથી — Unknown poet —
કહે છે આંખોના આંસુ અમે આંખોમા નહી માસુ રોકશો તમે ખાસુ અમે રોકે ન રોકાશું હાસ્ય એ છુટા થાસું તો દુ:ખે વળી પાછા આવશું ભાવે ભીના થાશું તો સુકાયે ના સુકાશું યાદે કોઇની જાશું તો યાદ કરીશું ખાસુ યાદે જો દુ:ખી થાશું તો બમણા થઇ જાશું લાંબી ભેટે ભેગા થાશું તો હસતા હોઠે ભળી જાશું … More આંસુ
તરત પછી તો સરસ મજાની સુગંધ આવી, જરા અમસ્તું કહ્યુ પવનને સ્માઇલ પ્લીઝ. ——————————- બારી ખોલી જોયું તો, સળગતી બત્તીના થાંભલે, ટૂંટીયું વાળીને, તાપણું કરતી, રાત બેઠી હતી. ——————- વ્યંજનો, બારાક્ષરી ને સ્વર બધાં ભુલી ગયો, પત્ર લખવાની ક્ષણે અક્ષર બધાં ભુલી ગયો. ——————————— ટહુકા રૂપે જ એની રજૂઆત થઇ શકે, વ્હેતી નદી વિષે બીજી … More સુવિખ્યાત રચના ૨