“અન્ના હજારે”


’ભ્રષ્ટાચાર’ ને કહે ’ભારત છોડો’ અન્ના હજારે ખૂંચે આંખમાં હવે ’સરકાર’ને અન્ના હજારે લાઠી કે ગોળી તૈયાર બેઠા ખાવા અન્ના હજારે મોત ભલે હો અડગ રાહ પર અન્ના હજારે સત્ય અહિંસા ગાંધીજી ને મારગ અન્ના હજારે લોકપાલ ના એ ખરા લડવૈયા અન્ના હજારે દિલ્હી, જનતા જંતર મંતર ને અન્ના હજારે આમરણાંત અનશન પર જો અન્ના … More “અન્ના હજારે”

છે વરસાદી – હાઇકુ ગઝલ


સામ સામે છે ઝરુખો, ને સંગત છે વરસાદી મેઘધનુષી માહોલ ને રંગત છે વરસાદી ધીમુ ધીમુ જો પવનનુ એ ગીત છે વરસાદી પંખીઓ સંગ ભીનું ભીનુ સંગીત છે વરસાદી જામશે હવે મહેફીલ, ને રીત છે વરસાદી ચડ્યું હિલ્લોળે કિધુ માને ના, ચિત છે વરસાદી થયો ઇશારો મિલન તણો, મિત છે વરસાદી ભીંજાશો તમે સજની, મારી … More છે વરસાદી – હાઇકુ ગઝલ