ઝાકળ બિંદુ


આજકાલ ચર્ચામાં રહેલ પ્રત્યુષા બેનર્જીની આત્મહત્યાનો કેસ, બસ એક જ વાત શીખવી ને જાય છે, આજના યુવાધન ફિલ્મ-સીરીયલની ઝાકમઝાળ ભરી દુનિયાથી એટલા બધા અંજાઇ જાય છે કે જ્યારે વાસ્તવિકતાથી રૂબરૂ થાય છે ત્યારે પોતાનો આત્મવિશ્વાસ અને મનોબળ એ રીતે ખોઇ બેસતા હોય છે કે જાણે જીવન એક ખોવાની વસ્તુ છે અને બસ, એને ખોઇ જ … More ઝાકળ બિંદુ

વળગણ


સુગર ફ્રી જેવું તો ગળપણ હોય છે પ્રેમમાં,  કેવું તો વળગણ હોય છે

રમત – ૪


“સર આપણે એસ.પી. સાહેબના બંગલે પહોંચી ગયા છીએ” વિચારે ચડેલા મહેતા સાહેબને વચ્ચે અટકાવતા ડ્રાઇવર બોલ્યો. “વિચારોમાં ને વિચારોમાં એસ.પી. રાઠોડનો બંગલો ક્યારે આવી ગયો ખબર જ ના પડી” મહેતા સાહેબ મનોમન બબડ્યા કંઇ કહ્યુ સાહેબ તમે ? મહેતા સાહેબ રોફ જમાવતા ડ્રાઇવર સામે જોઇ રહ્યા, એની વાતને અવગણીને જીપની બહાર નીકળ્યા અને બહાર આવીને … More રમત – ૪