રમણઘેલો – એક ટ્રેલર
સોશીયલ મીડિયામા વાયરલ થયેલો એક વિડીયો, જેમા એક સ્કુલમાં ભણતી યુવતી આંખોના ચેનચાળા કરીને દેશના લાખો યુવાઓને બેચેન કરી મુકે છે સોશીયલ મિડીયામાં તો એને એક નેશનલ સેન્સનેસ્નલ ન્યુઝ બનાવી દેવામાં આવે છે, પરંતુ એનાથી પણ મોટી સેન્સનેસ્નલ ન્યુઝ ત્યારે બને છે જ્યારે ભરબપોરે અજાણ્યા યુવકો દ્વારા એ યુવતીનું અપહરણ કરી લેવામાં આવે છે … More રમણઘેલો – એક ટ્રેલર