દાગ

આજ  મારી  આંખમાં વેરાન  આખો   બાગ  છે
શું  બતાવુ  આપને  કે  ઉર  મહીં  શી   આગ  છે
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાવ ના
દિલ બળી તણખો ઉડ્યો એનો પડેલો   ડાઘ છે

— અનામ —


Thanksm, For Join